Pramāṇa · Search · About · API

Viyahapannatti 873

Viyāhapannatti: ṭīkānusārī vivecana 873

Language
Gujarati

873

વિવેચન :–૫૮૭, ૫૮૮
સિંધુસૌવીર - સિંધુ નદી નીકટ, સૌવીર - જનપદ વિશેષ. વીતિભય - જેમાંથી ઈતિ અને ભય ચાલ્યા ગયા છે તે. કોઈ વિદર્ભ કહે છે. સર્વઋતુક પુષ્પ-ફળથી સમૃદ્ધ, રમ્ય, નંદનવન સમાન. જ્યાં કર નથી તે નગર, સોનું આદિ ઉત્પત્તિ સ્થાન તે આકર - X - જેઓને છત્ર વિસ્તારેલ છે, ચામર રૂપ બાલ વ્યંજનિકા છે તેઓ.
અપ્પત્તિએણ૦ - અપ્રીતિ સ્વભાવથી મનનો વિકાર, મનમાં તે માનસિક, બહાર દેખાતો નહીં. દુઃખથી પોતાનાં ભાંડ, માત્ર, શય્યાદિ ઉપકરણ લઈને - X - વૈરભાવ છોડ્યા વિના. આયાવ - અસુરકુમાર વિશેષ, તેની કંઈ વધુ માહિતી નથી.

Linked texts (1)