Pramāṇa · Search · About · API

Viyahapannatti 14.1.596

Viyāhapannatti: Gujarati translation (Dīparatnasāgara, 2020) 14.1.596

Language
Gujarati

14.1.596

એક ગાથા વડે આ ચૌદમાં શતકના ૧૦ ઉદ્દેશાના નામો કહ્યા છે – ચરમ, ઉન્માદ, શરીર, પુદ્‌ગલ, અગ્નિ, કિમાહાર, સંશ્લિષ્ટ, અંતર, અણગાર, કેવલી.

Translations (2)

Commentaries (2)

Linked texts (1)