Pramāṇa · Search · About · API

Uvasagadasao 76

Uvāsagadasāo: ṭīkānusārī vivecana 76

Language
Gujarati

76

‘ઉપાસકદશા’ સૂત્ર-૫૬ :– [૮/૫૬]
ત્યારપછી મહાશતક શ્રાવક ઘણાં શીલ આદિ વડે યાવત્‌ આત્માને ભાવિત કરતો વીશ વર્ષનો શ્રમણોપાસક પર્યાય પાળીને અગિયાર ઉપાસક પ્રતિમાઓ સમ્યક્‌પણે કાયા વડે પાળીને, માસિકી સંલેખના વડે આત્માને ઝૂસિત કરી, ૬૦ ભક્તોને અનશન વડે છેદીને આલોચના-પ્રતિક્રમણ કરીને, સમાધિ પામીને કાળમાસે કાળ કરીને સૌધર્મકલ્પમાં અરુણાવતંસક વિમાને દેવપણે ઉપજ્યો. ત્યાં ચાર પલ્યોપમ સ્થિતિ થઈ, મહાવિદેહ ક્ષેત્રે સિદ્ધ થશે. નિક્ષેપ કહેવો. -------- અધ્યયન- ૮ - મહાશતક સમાપ્ત ---------
અધ્યયન-૯, ૧૦ ‘સાલિહીપિતા’

Linked texts (1)