Pramāṇa · Search · About · API

Amtagadadasao 7

Aṃtagaḍadasāo: ṭīkānusārī vivecana 7

Language
Gujarati

7

‘અંતકૃત્‌-દશા’ સૂત્ર-૬ :– [૧/૧ થી ૧૦/૬]
હે જંબૂ! ભગવંત મહાવીરે આ રીતે પહેલા વર્ગના પહેલા અધ્યયનનો અર્થ કહ્યો. તેમ બાકીના નવે કહેવા. અંધકવૃષ્ણિ પિતા, ધારિણી માતા, સમુદ્રથી વિષ્ણુ પર્યન્ત નવ પુત્રો. આ રીતે એકગમા દશ અધ્યયનો કહ્યા.

Linked texts (1)