Pramāṇa · Search · About · API

Vavahara 101

Vavahāra: ṭīkānusārī vivecana 101

Language
Gujarati

101

‘વ્યવહાર’ સૂત્ર-૧૩૧, ૧૩૨ :– [૫/૧૩૧, ૧૩૨]
વર્ષાવાસ-ચોમાસામાં પ્રવર્તિનીને બીજા બે સાધ્વી સાથે રહીને રહેવું ન કલ્પે... પરંતુ બીજા ત્રણ સાધ્વીઓ સાથે ચોમાસામાં રહેવુ કલ્પે.

Linked texts (2)