Pramāṇa · Search · About · API

Vavahara 103

Vavahāra: ṭīkānusārī vivecana 103

Language
Gujarati

103

‘વ્યવહાર’ સૂત્ર-૧૩૫ :– [૫/૧૩૫]
શિયાળા અને ઉનાળાની ઋતુમાં અનેક પ્રવર્તિનીઓને ગામ યાવત્‌ રાજધાનીમાં પોત-પોતાની નિશ્રામાં બબ્બે સાધ્વીઓને સાથે લઈને અને અનેક ગણાવચ્છેદિનીઓને ત્રણ-ત્રણ સાધ્વીઓ સાથે લઈને વિહાર કરવો કલ્પે છે.

Linked texts (2)