Vavahara 115
Vavahāra: ṭīkānusārī vivecana 115
- Language
- Gujarati
115
‘વ્યવહાર’ સૂત્ર-૧૪૭ :– [૫/૧૪૭]
જો કોઈ સાધુ કે સાધ્વીને રાત્રે કે વિકાલે સર્પ ડસે અને તે સમયે સ્ત્રી સાધુની અને પુરુષ સાધ્વીની સર્પદંશ ચિકિત્સા કરે તો તેમ ઉપચાર કરાવવો તેમને કલ્પે છે. ત્યારે પણ તેમનું સાધુપણું રહે છે. તથા તેઓ પ્રાયશ્ચિત્તને પાત્ર થતાં નથી. આ સ્થવિરકલ્પી સાધુઓનો આચાર છે.
જિનકલ્પીને એ રીતે ઉપચાર કરાવવો ન કલ્પે. કેમકે તો જિનકલ્પ ન રહે અને તેઓ પ્રાયશ્ચિત્તને પાત્ર થાય છે. તે જિનકલ્પીનો આચાર છે.
Linked texts (2)
- Vavahāra (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Vavahāra: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati