Vavahara 121
Vavahāra: ṭīkānusārī vivecana 121
- Language
- Gujarati
121
‘વ્યવહાર’ સૂત્ર-૧૫૨ :– [૬/૧૫૨]
ગામ યાવત્ રાજધાનીમાં અનેક પ્રાકારવાળા અનેક દ્વારવાળા અનેક નિષ્ક્રમણ-પ્રવેશવાળા ઉપાશ્રયમાં અનેક અલ્પજ્ઞ સાધુને સાથે રહેવું કલ્પતું નથી.
જો કોઈ આચાર પ્રકલ્પધર ત્રીજે દિવસે પણ તેમની સાથે રહે તો છેદ કે તપરૂપ પ્રાયશ્ચિત્તના પાત્ર ન થાય.
જો તેનામાં કોઈ આચાર પ્રકલ્પધર ન આવે તો તે મર્યાદા ઉલ્લંઘનને કારણે છેદ કે તપ પ્રાયશ્ચિત્તપાત્ર બને.
Linked texts (2)
- Vavahāra (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Vavahāra: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati