Pramāṇa · Search · About · API

Vavahara 136

Vavahāra: ṭīkānusārī vivecana 136

Language
Gujarati

136

‘વ્યવહાર’ સૂત્ર-૧૬૭ :– [૭/૧૬૭]
સાધુને પોતાનો શિષ્ય બનાવવા માટે દીક્ષા દેવી યાવત્‌ સાથે બેસીને ભોજન કરવાને માટે નિર્દેશ કરવો, સાધ્વીને કલ્પતો નથી તથા અલ્પકાલને માટે તેની દિશા કે અનુદિશાનો નિર્દેશ કરવો તથા ધારણ કરવું ન કલ્પે.

Linked texts (2)