Pramāṇa · Search · About · API

Vavahara 141

Vavahāra: ṭīkānusārī vivecana 141

Language
Gujarati

141

‘વ્યવહાર’ સૂત્ર-૧૭૨ :– [૭/૧૭૨]
સાધ્વીઓમાં જો પરસ્પર કલહ થઈ જાય તો તેને દૂરવર્તી ક્ષેત્રમાં રહીને પણ ઉપશાંત થવું કે ક્ષમાયાચના કરવી કલ્પે છે.

Linked texts (2)