Pramāṇa · Search · About · API

Vavahara 146

Vavahāra: ṭīkānusārī vivecana 146

Language
Gujarati

146

‘વ્યવહાર’ સૂત્ર-૧૭૭ :– [૭/૧૭૭]
સાધુ અને સાધ્વીને સ્વશરીર સંબંધી અસ્વાધ્યાય હોય તો સ્વાધ્યાય કરવો ન કલ્પે.
પરંતુ પરસ્પર એકબીજાને વાચના આપવી કલ્પે છે.

Linked texts (2)