Vavahara 155
Vavahāra: ṭīkānusārī vivecana 155
- Language
- Gujarati
155
‘વ્યવહાર’ સૂત્ર-૧૮૬ :– [૭/૧૮૬]
રાજાના મૃત્યુ પછી નવા રાજાનો અભિષેક હોય અને તે સમયે રાજ્ય વિભક્ત થઈ જાય, કે શત્રુ દ્વારા આક્રાંત થઈ જાય રાજવંશ વિચ્છિન્ન થઈ જાય કે રાજ્ય વ્યવસ્થા પરિવર્તિત થઈ જાય તો સાધુ-સાધ્વીને સંયમ મર્યાદાની રક્ષા માટે ફરીવાર આજ્ઞા લેવી જોઈએ.
Linked texts (2)
- Vavahāra (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Vavahāra: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati