Pramāṇa · Search · About · API

Vavahara 161

Vavahāra: ṭīkānusārī vivecana 161

Language
Gujarati

161

‘વ્યવહાર’ સૂત્ર-૧૯૧ :– [૮/૧૯૧]
સ્વવિરત્થ પ્રાપ્ત સ્થવિરોને દંડ, ભાંડ, છત્ર, માત્રક, લાઠી, કાષ્ઠાસન, વસ્ત્ર, વસ્ત્રની ચિલિમિલિકા ચર્મ, ચર્મકોષ, ચર્મ પરિચ્છેદનક અવિરહિત સ્થાને રાખીને ગૃહસ્થના ઘેર આહાર માટે જવું-આવવું કલ્પે છે. ગૌચરી લઈ પણ પાછા ફરતા જેની દેખરેખમાં દંડાદિ રાખેલા હોય તેની ફરીવાર આજ્ઞા લઈ ગ્રહણ કરવા કલ્પે.

Linked texts (2)