Pramāṇa · Search · About · API

Vavahara 163

Vavahāra: ṭīkānusārī vivecana 163

Language
Gujarati

163

‘વ્યવહાર’ સૂત્ર-૧૯૩ :– [૮/૧૯૩]
સાધુ-સાધ્વીને બહારથી લાવેલ પ્રાતિહારિક કે શય્યાતરના શય્યા-સંસ્તારક બીજી વખત આજ્ઞા લઈને જ બહાર બીજે સ્થાને લઈ જવા કલ્પે છે.

Linked texts (2)