Pramāṇa · Search · About · API

Vavahara 165

Vavahāra: ṭīkānusārī vivecana 165

Language
Gujarati

165

‘વ્યવહાર’ સૂત્ર-૧૯૫ :– [૮/૧૯૫]
સાધુ-સાધ્વીને બહારથી લાવેલ પ્રાતિહારિક કે શય્યાતરના શય્યા-સંસ્તારક સર્વથા સોંપ્યા પછી બીજી વખત આજ્ઞા લઈને કામમાં લેવા કલ્પે છે.

Linked texts (2)