Pramāṇa · Search · About · API

Vavahara 183

Vavahāra: ṭīkānusārī vivecana 183

Language
Gujarati

183

‘વ્યવહાર’ સૂત્ર-૨૨૩, ૨૨૪ :– [૯/૨૨૩, ૨૨૪]
સાગારિકની ભાગીદારીવાળી કરિયાણાની દુકાનમાંથી સાગારિકનો ભાગીદાર કરિયાણું આપે તો ન કલ્પે... ભાગીદારીના હિસ્સા સિવાયનું કરિયાણું આપે તો સાધુ-સાધ્વીને કલ્પે.

Linked texts (2)