Pramāṇa · Search · About · API

Vavahara 19

Vavahāra: ṭīkānusārī vivecana 19

Language
Gujarati

19

‘વ્યવહાર’ સૂત્ર-૨૩ :– [૧/૨૩]
જો કોઈ સાધુ ગણથી નીકળી એકલવિહારચર્યા ધારણ કરીને વિચરણ કરે, ફરી તે એ જ ગણમાં સામેલ થઈ રહેવા ઈચ્છે તો પૂર્વા-વસ્થાની પૂર્ણ આલોચના અને પ્રતિક્રમણ કરવું તથા આચાર્ય તેમની આલોચના સાંભળી, જે કંઈ છેદ કે તપરૂપ પ્રાયશ્ચિત્ત આપે તેનો સ્વીકાર કરે.

Linked texts (2)