Pramāṇa · Search · About · API

Vavahara 190

Vavahāra: ṭīkānusārī vivecana 190

Language
Gujarati

190

‘વ્યવહાર’ સૂત્ર-૨૩૭ :– [૯/૨૩૭]
સાત સાત દિવસીય ભિક્ષાપ્રતિમા ૪૯-અહોરાત્રમાં ૧૯૬ ભિક્ષાદત્તીઓથી સૂત્રાનુસાર યાવત્‌ જિનાજ્ઞાનુસાર પાલિત થાય.

Linked texts (2)