Pramāṇa · Search · About · API

Vavahara 219

Vavahāra: ṭīkānusārī vivecana 219

Language
Gujarati

219

‘વ્યવહાર’ સૂત્ર-૨૬૫ :– [૧૦/૨૬૫]
ત્રણ શૈક્ષ ભૂમિઓ કહેલી છે. તે આ પ્રમાણે –(૧)સપ્તરાત્રિકી,(૨)ચાતુર્માસિકી, (૩)છમાસિકી. ઉત્કૃષ્ટ છ માસમાં મહાવ્રત આરોપણ કરવા, મધ્યમ ચાર માસમાં અને જઘન્ય સાત અહોરાત્ર પછી મહાવ્રતારોપણ કરવું.

Linked texts (2)