Pramāṇa · Search · About · API

Vavahara 75

Vavahāra: ṭīkānusārī vivecana 75

Language
Gujarati

75

‘વ્યવહાર’ સૂત્ર-૯૭, ૯૮ :– [૪/૯૭, ૯૮]
શિયાળા અને ઉનાળામાં ગણાવચ્છેદકને એક સાધુ સાથે વિચરવું ન કલ્પે... બે સાધુ સાથે વિચરવું કલ્પે.

Linked texts (2)