Vavahara 84
Vavahāra: ṭīkānusārī vivecana 84
- Language
- Gujarati
84
‘વ્યવહાર’ સૂત્ર-૧૦૯ :– [૪/૧૦૯]
આચાર્ય કે ઉપાધ્યાય સ્મરણ હોવા છતાં પણ વડી દીક્ષાને યોગ્ય સાધુને ચાર-પાંચ રાત્રિ પછી પણ વડી દીક્ષામાં ઉપસ્થાપિત ન કરે અને તે સમયે જો તે નવ-દીક્ષિતના કોઈ પૂજ્ય પુરુષની વડીદીક્ષા થવામાં પણ વાર હોય તો તેને છેદ કે તપરૂપ કોઈ પ્રાયશ્ચિત્ત આવતું નથી.જો તે નવદીક્ષિત કે વડીદીક્ષા લેવાયોગ્ય કોઈ પૂજ્ય પુરુષ ન હોય તો તેમને ચાર-પાંચ રાત્રિ ઉલ્લંઘન કરવાનું છેદ કે તપરૂપ પ્રાયશ્ચિત્ત આવે છે.
Linked texts (2)
- Vavahāra (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Vavahāra: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati