Pramāṇa · Search · About · API

Mahanisiha 166

Mahānisīha: ṭīkānusārī vivecana 166

Language
Gujarati

166

‘મહાનિશીથ’ સૂત્ર-૪૦૦ :– [૨/૩/૪૦૦]
જે અધમ અને ધમાધમ છે, તેઓ એકાંતે સ્ત્રીઓ માટે કહ્યું તેમ કર્મ સ્થિતિ ઉપાર્જે. વિશેષ એ કે પુરુષને સ્ત્રીઓના રાગોત્પાદક સ્તન, મુખાદિ અવયવો યોનિ આદિ અંગો ઉપર અધિક રાગ ઉત્પન્ન થાય છે. આ પ્રમાણે પુરુષોના છ પ્રકારો જણાવ્યા.

Linked texts (2)