Mahanisiha 179
Mahānisīha: ṭīkānusārī vivecana 179
- Language
- Gujarati
179
‘મહાનિશીથ’ સૂત્ર-૪૧૮ થી ૪૨૦ :– [૨/૩/૪૧૮ થી ૪૨૦]
કોઈ બેઈન્દ્રિય જીવને બળાત્કારે, તેની ઈચ્છા ન હોય તો પણ એક સમય માટે હાથ-પગ-સળી આદિ ઉપકરણથી છ માસ સુધી ભોગવવા પડે છે. તે જ કર્મ ગાઢ સંઘટ્ટાથી બાર વર્ષ સુધી ભોગવવું પડે છે. અગાઢ પરિતાપે ૧૦૦૦ વર્ષ, ગાઢ પરિતાપે ૧૦,૦૦૦ વર્ષ અગાઢ કીલામણાથી લાખ વર્ષ, ગાઢ કીલામણાથી દશ લાખ વર્ષ મરણ પમાડે તો એક કરોડ વર્ષ તે કર્મોની વેદના ભોગવે.
એ જ પ્રમાણે ત્રણ, ચાર, પાંચ ઈન્દ્રિયોવાળા માટે સમજવું. ગૌતમ! સૂક્ષ્મ પૃથ્વીકાયના એક જીવની જેમાં વિરાધના થાય તેને સર્વ કેવલી અલ્પારંભ કહે છે. પણ સૂક્ષ્મ પૃથ્વીકાયનો વિનાશ જેમાં થાય છે, તેને સર્વ કેવલીઓ મહારંભ કહે છે.
Linked texts (2)
- Mahānisīha (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Mahānisīha: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati