Mahanisiha 244
Mahānisīha: ṭīkānusārī vivecana 244
- Language
- Gujarati
244
‘મહાનિશીથ’ સૂત્ર-૫૪૮, ૫૪૯ :– [૩/–/૫૪૮, ૫૪૯]
નરકગતિમાં અતિ દુઃસહ એવા જે દુઃખો છે તેને ક્રોડ વર્ષ સુધી જીવનાર વર્ણન શરુ કરે તો પણ પૂરા કરી શકે નહીં. તેથી ગૌતમ! દશ પ્રકારનો યતિધર્મ, ઘોર તપ અને સંયમના અનુષ્ઠાનો આરાધવા, તે રૂપ ભાવ સ્તવથી જ અક્ષય મોક્ષસુખ મળે.
Linked texts (2)
- Mahānisīha (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Mahānisīha: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati