Mahanisiha 327
Mahānisīha: ṭīkānusārī vivecana 327
- Language
- Gujarati
327
‘મહાનિશીથ’ સૂત્ર-૭૨૯ :– [૫/–/૭૨૯]
જેમાં અસ્ખલિત, આડા-અવળા અક્ષરો બોલાતા ન હોય તેવા અક્ષરવાળા, પદો અને અક્ષરોથી વિશુદ્ધ, વિનય ઉપધાન પૂર્વક બાર અંગના સૂત્રો અને શ્રુતજ્ઞાન જેમાં મેળવાતા હોય તેને ગચ્છ કહેવાય.
Linked texts (2)
- Mahānisīha (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Mahānisīha: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati