Mahanisiha 78
Mahānisīha: ṭīkānusārī vivecana 78
- Language
- Gujarati
78
‘મહાનિશીથ’ સૂત્ર-૨૧૪, ૨૧૫ :– [૧/–/૨૧૪, ૨૧૫]
દિવ્ય કામ, રતિસુખ જો મન, વચન, કાયાથી કરે-કરાવે-અનુમોદે. એ રીતે રતિસુખ માણે. અથવા ઔદારિક રતિસુખ મનથી પણ ચિંતવે તો તે અબ્રહ્મચારી જાણવો. બ્રહ્મચર્યની નવ પ્રકારની ગુપ્તિને જે કોઈ સાધુ-સાધ્વી વિરાધે કે રાગવાળી દૃષ્ટિ કરે તો બ્રહ્મચર્યનું પાપ-શલ્ય પામે તે આલોચવું.
Linked texts (2)
- Mahānisīha (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Mahānisīha: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati