Uttarajjhayana 101
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 101
- Language
- Gujarati
101
વિવેચન–૨૫
સાવદ્ય - સપાપ, નિરર્થ - અર્થરહિત, જેમકે – આ વંધ્યાપુત્ર જાય છે, ઈત્યાદિ. રાજાદિ વિરુદ્ધ ઉચ્ચારવાથી મરે છે, તેથી તે મર્મ - તેવા જે વચનો તે મર્મ વચનો, તે અતિ સંક્લેશ ઉત્પાદક હોય છે.
જેમકે – કાણાને કાણો કહેવો, ઈત્યાદિ. આવા વચનો પોતાના-બીજાના કે ઉભયના માટે પણ ન બોલે. ભાષાદોષ એટલે પુનરુક્તિ અથવા અપશબ્દો ન બોલે.
ઉક્ત બંને સૂત્રો વડે વાગ્ ગુપ્તિના અભિધાનથી ચારિત્ર વિનય કહ્યો. આ પ્રમાણે સ્વગત દોષના પરિહારને કહીને ઉપાધિકૃત દોષ પરિહાર કહે છે –
Linked texts (2)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Uttarajjhayaṇa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati