Uttarajjhayana 1011
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1011
- Language
- Gujarati
1011
વિવેચન–૫૧૩
એકલી સ્ત્રીને વાક્ય પ્રબંધ રૂપ ધર્મ ન કહેવો અથવા સ્ત્રીઓની કથા, જેમકે - કામક્રીડામાં ચતુર ઈત્યાદિ અથવા જાતિ, કુળ, રૂપ અને વસ્ત્રના ભેદથી ચાર પ્રકારે સ્ત્રી કથા, જાતિમાં - બ્રાહ્મણી આદિ, કુળમાં ઉગ્ર આદિ, એ પ્રમાણે. જેઓ તે કહેતા નથી તે નિર્ગ્રન્થ છે. હવે ત્રીજું –
Linked texts (2)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Uttarajjhayaṇa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati