Pramāṇa · Search · About · API

Uttarajjhayana 1035

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1035

Language
Gujarati

1035

વિવેચન–૫૩૭
દેવ - જ્યોતિષ્ક અને વૈમાનિક, દાનવ - ભૂવનપતિઓ, ગંધર્વ - રાક્ષસ - કિન્નર તે વ્યંતર વિશેષ છે. આ ભૂત, પિશાચાદિ બધાં પણ તે બ્રહ્મચર્યવાન્‌ યતિને નમસ્કાર કરે છે. કેમકે તેઓ કાયરજનને દુરનુચર એવા અનુષ્ઠાનને - બ્રહ્મચર્યને આદરે છે. હવે સમ્ગરનો ઉપસંહાર –

Linked texts (2)