Uttarajjhayana 1085
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1085
- Language
- Gujarati
1085
વિવેચન–૫૮૫
શઠતાપૂર્વક બોલતા જે અનંતર ક્રિયાવાદીઓ છે, તેઓ મૃષાભાષા બોલે છે. તે વચન સમ્યગ્ અભિધેય શૂન્ય છે. તેથી તેમની ઉક્તિ સાંભળવાથી હું ઉપરત થયેલ છું. વિશેષથી તેમના સ્થિરીકરણાર્થે કહે છે કે – તેમનાથી બચવા હું ઉપાશ્રયમાં રહું છું અને ગોચર ચર્યાદિમાં જાઉં છું. તો તમે તેમના વચનો સાંભળીને કઈ રીતે સંયત રહેશો?
Linked texts (2)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Uttarajjhayaṇa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati