Uttarajjhayana 1310
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1310
- Language
- Gujarati
1310
વિવેચન–૯૫૯, ૯૬૦
ઊંચે સ્થાને – ઉભવામાં, બેસવામાં, સૂવામાં, તથાવિધ નિમિત્તે ઉર્ધ્વ ભૂમિકાદિ કૂદવામાં કે ખાડો ઓળંગવામાં, સામાન્ય ગમનમાં તથા સ્પર્શનાદિ ઈન્દ્રિયોનું શબ્દાદિ વિષયમાં પ્રવર્તન. તે સ્થાનાદિમાં વર્તતા સંરંભ-અભિઘાત, સમારંભ – પરિતાપકર અભિઘાત. આરંભ – પ્રાણીવધ રૂપ કાયામાં પ્રવર્તમાન, તે ત્રણેથી નિવર્તવું તે.
હવે સમિતિ અને ગુપ્તિનો પરસ્પર તફાવત કહે છે –
Linked texts (2)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Uttarajjhayaṇa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati