Uttarajjhayana 1335
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1335
- Language
- Gujarati
1335
વિવેચન–૧૦૦૫
ઉક્ત પ્રકારે તે વિજયઘોષ બ્રાહ્મણે જયઘોષ મુનિ સમીપે પ્રવ્રજ્યા સ્વીકારી, ક્યારે? અહિંસાદિ અનુત્તર ધર્મ સાંભળીને. હવે અધ્યયનના અર્થનો ઉપસંહાર કરતા, બંનેના નિષ્ક્રમણનું ફળ કહે છે –
Linked texts (2)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Uttarajjhayaṇa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati