Pramāṇa · Search · About · API

Uttarajjhayana 1393

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1393

Language
Gujarati

1393

વિવેચન–૧૦૭૮
અનંતર કહેલા એવા માર્ગને અનુપ્રાપ્ત - આશ્રીને જીવો શોભન ગતિમાં જાય છે. જ્ઞાનાદિ મુક્તિમાર્ગ કહ્યો. તેથી તેનું સ્વરૂપ અહીં બતાવ્યું. તે તેના ભેદોના અભિધાનથી અભિહિત જ થાય છે. તેથી જ્ઞાનના ભેદ –

Linked texts (2)