Pramāṇa · Search · About · API

Uttarajjhayana 1425

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1425

Language
Gujarati

1425

વિવેચન–૧૧૧૦
મતિ આદિ જ્ઞાનથી જીવાદિ ભાવોને જાણે છે. દર્શનથી શ્રદ્ધા કરે છે. અનંતર કહેલા ચારિત્રથી નિરાશ્રય થાય છે. કર્મોને ગ્રહણ કરતો નથી. તપ વડે પૂર્વે એકઠાં કરેલા કર્મોનો ક્ષય કરવાથી શુદ્ધ થાય છે. - X - આના વડે માર્ગનું ફળ મોક્ષ કહ્યું. હવે તે ફળરૂપ ગતિ કહે છે –

Linked texts (2)