Uttarajjhayana 1527
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1527
- Language
- Gujarati
1527
વિવેચન–૧૧૫૯
રાગદ્વેષના અભાવમાં તત્ત્વથી શ્રમણગુણો છે. તેમાં પહેલા વ્રતની પરિપાલનાના ઉપાયરૂપે ક્ષાંતિ જ છે, તેથી પહેલાં તેને કહે છે – તેમાં ક્ષાંતિ એટલે ક્રોધનો જય, તેનાથી વધ આદિ પરીષહોને જીતે છે.
Linked texts (2)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Uttarajjhayaṇa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati