Uttarajjhayana 1581
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1581
- Language
- Gujarati
1581
વિવેચન–૧૧૯૫
તે તપ બે ભેદે છે. બાહ્ય - બાહ્ય દ્રવ્યની અપેક્ષાથી અને પ્રાયઃ મુક્તિ પ્રાપ્તિના બહિરંગપણાથી. અભ્યંતર - તેનાથી વિપરીત અથવા લોક પ્રસિદ્ધિત્વથી કુતીર્થિકોએ સ્વ-અભિપ્રાયથી આરોવ્યમાનત્વથી બાહ્ય, તેના સિવાયનો તે અભ્યંતર - X - બીજા કહે છે કે – પ્રાયઃ અંતઃકરણ વ્યાપારરૂપ જ અભ્યંતર, તેથી અન્ય તે બાહ્ય. બંને તપના છ-છ ભેદો છે. તેમાં બાહ્યતપ –
Linked texts (2)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Uttarajjhayaṇa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati