Pramāṇa · Search · About · API

Uttarajjhayana 1591

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1591

Language
Gujarati

1591

વિવેચન–૧૨૧૪
ક્ષીર - દૂધ, દહીં - દૂધનો વિકાર, સર્પિ - ઘી, આદિ શબ્દથી ગોળ અને પક્વ અન્નાદિ પણ લેવા. પ્રણીત એવા જે પાન-ખજૂરનો રસ આદિ, ખવાય તે ભોજન - ગલત્‌ બિંદુ ઓદનાદિ. તેનું પરિવર્જન તે રસ પરિત્યાગ એમ તીર્થંકર આદિએ કહેલ છે. તે રસ વિસર્જન નામે બાહ્ય તપ છે. રસ પરિત્યાગ કહ્યો. હવે કાયક્લેશને કહે છે

Linked texts (2)