Pramāṇa · Search · About · API

Uttarajjhayana 1593

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1593

Language
Gujarati

1593

વિવેચન–૧૨૧૫
જેના વડે રહેવાય છે, તે સ્થાન - કાયની અવસ્થિતિ ભેદો, જેમકે - વીરાસન - સિંહાસને બેઠેલની નીચેની સિંહાસન લઈ લેતા, તે પ્રમાણે જ જે બેસવું, તે આદિમાં જેને છે તે - વીરાસનાદિ. ગોદોહિક આદિ આસન અને લોચ આદિ કષ્ટો પણ અહીં લેવા. - X - X - જીવને સુખાવહ હોય તેવા આસન કહ્યા. અહીં સુખાવહનો અર્થ મુક્તિસુખ પ્રાપ્ત કરાવનાર હોવાથી તેને શુભાવહ પણ કહે છે. ઉગ્ર - દુઃખે કરીને અનુષ્ઠેયપણાથી ઉત્કટ. તે જે પ્રકારે ધારણ કરાય છે, તે કાયક્લેશ-કાયાને બાધાકારી કહે છે. - X - X - X - X - એ પ્રમાણે કાયક્લેશ તપ કહીને હવે સંલીનતા કહે છે –

Linked texts (2)