Uttarajjhayana 1663
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1663
- Language
- Gujarati
1663
વિવેચન–૧૩૫૮
‘આઠ’ એ સંખ્યા છે. મિથ્યાત્વાદિ હેતુથી જીવ વડે કરાય છે. તે કર્મોનું હું પ્રતિપાદન કરીશ. આનુપૂર્વીથી અર્થાત્ ક્રમને ઉલ્લંઘ્યા વિના પૂર્વાનુપૂર્વીથી કહીશ, તે તમે સાંભળો. જે કર્મો વડે બદ્ધ છે, પ્રતિ પ્રાણીને સ્વ-સંવેદ્ય છે. જેનાથી જીવ સંસારમાં ભ્રમણ કરતા અજ્ઞાનાદિ વિવિધ પર્યાયને અનુભવતો અન્યથા-અન્યથા પરિભ્રમણ કરે છે.
Linked texts (2)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Uttarajjhayaṇa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati