Uttarajjhayana 1683
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1683
- Language
- Gujarati
1683
વિવેચન–૧૩૮૩
લેશ્યાને જણાવતું અધ્યયન તે લેશ્યા અધ્યયન. પ્રકર્ષથી તેના જ નામ, વર્ણ આદિના નિરૂપણા રૂપે યથાક્રમે કહીશ. કર્મલેશ્યા એટલે કર્મસ્થિતિને બતાવનાર તે - તે વિશિષ્ટ પુદ્ગલરૂપ રસ વિશેષોને કહીશ, તે સાંભળો. આ અનુભવ નામાદિની પ્રરૂપણાથી કહેવાય છે. તેથી તેની પ્રરૂપણા માટે શિષ્યોને અભિમુખ કરવા આ દ્વાર સૂત્ર કહે છે –
Linked texts (2)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Uttarajjhayaṇa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati