Uttarajjhayana 1685
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1685
- Language
- Gujarati
1685
વિવેચન–૧૩૮૪
નામ - અભિધાન, વર્ણ - કૃષ્ણાદિ, રસ - કડવો વગેરે, ગંધ - સુરભિ આદિ, સ્પર્શ - કર્કશ આદિ, પરિણામ - જઘન્ય આદિ, લક્ષણ - પાંચ આશ્રયનું સેવન આદિ. સ્થાન - ઉત્કર્ષ અને અપકર્ષ રૂપ, સ્થિતિ - અવસ્થાન કાળ, ગતિ - નરકાદિ, આયુ - જીવિત. હવે નિર્દેશાનુસાર નામને કહે છે –
Linked texts (2)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Uttarajjhayaṇa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati