Pramāṇa · Search · About · API

Uttarajjhayana 1725

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1725

Language
Gujarati

1725

વિવેચન–૧૪૬૬
જીવ અને અજીવ રૂપ પ્રત્યેક પ્રાણીને પ્રત્યક્ષ આ લોક વિશેષથી કથિત છે, તેમ તીર્થંકરાદિએ કહેલ છે. જીવ અને અજીવોને યથાયોગ આધાર - આધેયપણાથી વ્યવસ્થિત લોક છે. આના વડે સજીવનો સમુદાય લક્ષ્ય કરાય છે. તે ધર્મ, અધર્મ, આકાશ, પુદ્ગલરૂપ તેનો એક અંશ તે આકાશને અલોક કહે છે. - X - X -
હવે જીવાજીવ વિભક્તિ પ્રરૂપણા દ્વારથી તેને કહે છે –

Linked texts (2)