Uttarajjhayana 1759
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1759
- Language
- Gujarati
1759
વિવેચન–૧૫૨૭
અનંતર ઉપદર્શિત રૂપમાં ‘સિદ્ધો’ ઉક્તરૂપે, મહાભાગ - અતિશય અચિંત્ય શક્તિ, લોકાગ્રમાં સદા અવસ્થિત થાય છે. તે નરકાદિ પ્રપંચનો ત્યાગ કરીને સિદ્ધિ નામક ગતિ, જે બીજી ગતિની અપેક્ષાથી શ્રેષ્ઠ છે. તેવી વરગતિને પામે છે. ૦ તે ગતિમાં કોની કેટલી અવગાહના હોય?
Linked texts (2)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Uttarajjhayaṇa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati