Uttarajjhayana 1767
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1767
- Language
- Gujarati
1767
વિવેચન–૧૫૩૧
લોકના એક દેશમાં અથવા લોકાગ્રમાં, સિદ્ધો૦ સંપૂર્ણ જ્ઞાન અને દર્શન સંજ્ઞિત, સંસારનો પાર પામેલા અને ફરી પાછા ન આવવારૂપ લક્ષણથી અધિક્તાથી અતિક્રાંત થયેલા, શ્રેષ્ઠ એવી સિદ્ધિગતિમાં ગયેલા. - X - આ પ્રમાણે પૂર્વે સૂત્રમાં જે કહેલું કે - ‘જીવો બે ભેદે છે - સંસારી અને સિદ્ધ.’ તેમાંથી સિદ્ધ જીવોને કહ્યા.
હવે સંસારી જીવોને કહે છે –
Linked texts (2)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Uttarajjhayaṇa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati