Pramāṇa · Search · About · API

Uttarajjhayana 1769

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1769

Language
Gujarati

1769

વિવેચન–૧૫૩૨
‘સંસારમાં રહેલ’ તે પૂર્વવત્‌. તેના બે ભેદો કહ્યા. તે બંનેમાં સ્થાવરોના ત્રણ પ્રકારો કહેલા છે. અહીં અલ્પ વક્તવ્યતા હોવાથી પછી નિર્દેશ કરવા છતાં પહેલાં સ્થાવરને કહેલ છે. આ ત્રણ ભેદે સ્થાવરોને હવે કહે છે –

Linked texts (2)