Uttarajjhayana 1775
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1775
- Language
- Gujarati
1775
વિવેચન–૧૫૪૧
આ ખર પૃથ્વી અને તેના વિભાગથી તત્ત્વ જીવોના છત્રીશ ભેદો બતાવ્યા. પણ સૂક્ષ્મ પૃથ્વીકાયને એક ભેદે જ કહેલ છે. કેમકે તેમાં વિવિધ ભેદો વિદ્યમાન નથી. આ પ્રમાણે સૂક્ષ્મ અને બાદર પૃથ્વીજીવો કહ્યા.
હવે તેને જ ક્ષેત્રથી કહે છે –
Linked texts (2)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Uttarajjhayaṇa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati