Pramāṇa · Search · About · API

Uttarajjhayana 1789

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1789

Language
Gujarati

1789

વિવેચન–૧૫૭૦
પૃથ્વી આદિ સ્થાનશીલ સ્થાવરો ૩ પ્રકારે કહ્યા. આ ત્રણે સ્વયં અવસ્થિતિના સ્વભાવથી છે. તેને સંક્ષેપથી કહ્યા. વિસ્તારથી આના ઘણાં ભેદો છે. સ્થાવર વિભાગો કહ્યા પછી હવે ત્રસોના ત્રણ ભેદોના અનુક્રમથી કહે છે.

Linked texts (2)