Pramāṇa · Search · About · API

Uttarajjhayana 1804

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1804

Language
Gujarati

1804

‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૧૬૧૯ [૩૬/૧૬૧૯]
પંચેન્દ્રિય જે જીવો છે, તે ચાર ભેદે વ્યાખ્યાયિત છે, તે આ - નૈરયિક તિર્યંચ, મનુષ્ય અને દેવ છે.

Linked texts (1)