Uttarajjhayana 247
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 247
- Language
- Gujarati
247
‘ઉત્તરાધ્યયન’ નિર્યુક્તિ–૧૨૬ + વિવેચન [૨/નિર્યુક્તિ-૧૨૬ + વિવેચન]
જે જળ વડે બીજો ઉત્પન્ન થાય છે, જેના વડે ખેડૂતો જીવે છે - પ્રાણ ધારણ કરે છે, તેના મધ્યે વિપત્તિ પામીને હું મર્યો. જન્મનારને શરણથી જ ભય છે. તેના પણ આભરણો આચાર્ય તે પ્રમાણે જ ગ્રહણ કર્યા. આ અપ્કાય કહ્યો. હવે ત્રીજા તેઉકાયને કહે છે. તે પ્રમાણે તે આખ્યાન કહે છે - એક તાપસની ઝુંપડી અગ્નિ વડે બળી ગઈ, પછી તે કહે છે –