Pramāṇa · Search · About · API

Uttarajjhayana 249

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 249

Language
Gujarati

249

‘ઉત્તરાધ્યયન’ નિર્યુક્તિ–૧૨૮ + વિવેચન [૨/નિર્યુક્તિ-૧૨૮ + વિવેચન]
મેં વ્યાઘ્રના ભયથી ડરીને મેં અગ્નિનું શરણ કર્યુ. તેનાથી મારું શરીર બળી ગયું. મને શરણથી જ ભય થયો. તેના ઘરેણા પણ આચાર્યએ તે પ્રમાણે જ ગ્રહણ કર્યા. તેઉકાયકુમાર કહ્યો.
હવે ચોથો વાયુકાયકુમાર કહે છે – તે પણ પૂર્વવત્‌ આખ્યાનક કહે છે - જેમ એક યુવાન ઘન નિચિત શરીરી હતો, તે પછીથી વાયુ વડે ગ્રહણ કરાયો. અન્યએ કહ્યું –